ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સીએમ યોગીએ 5 દિવસમાં 16 રેલીઓ કરી હતી
વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું
આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે.
પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ બેટ પર એક પણ સરકારી મકાન નથી
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાત કરવામાં આવી હતી