ગુજરાત નમસ્તે ધારાસભ્ય, તમે જીતવાના હકદાર હતા : રવિન્દ્ર જાડેજા રિવાબના પતિ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જામનગર નોર્થ સીટ પરથી ચૂંટણી જીતીને પોતાના પ્રથમ પ્રયાસમાં જ ધારાસભ્ય બનેલા રીવાબા જાડેજા માટે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું, પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત... તા. 8 ડિસેમ્બરે વિધાનસભાના મતદાનની મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પર નજર, મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ : બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ દર્દીએ નિભાવી મતદાનની ફરજ, લોકો માટે બન્યા પ્રેરણારૂપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ પણ મતદાન કેન્દ્ર પહોચી મતાધિકારની ફરજ નિભાવી હતી. By Connect Gujarat 05 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : નમો વાઈફાઈના કારણે EVMમાં ચેડાં થવાની આશંકા સાથે કોંગ્રેસ-AAPની તંત્રને રજૂઆત... વલસાડની એન્જીયરિંગ કોલેજ ખાતે રહેલા EVMમાં ચેડાં થવાની આશંકાએ કોંગ્રેસ અને આપ ઉમેદવારોએ નમો વાઇફાઇને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તે માટે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બીજા તબક્કાના મતદાન માટે 10 વિધાનસભા બેઠકો પર તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ... ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વડોદરા જિલ્લામાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીન ફાળવણી સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : બીજા ચરણના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ, EVM-VVPAT મશીનોની ફાળવળી... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ બેઠકો પર આવતીકાલે બીજા ચરણના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ બેઠકોને આવરી લઈ મુખ્યમંત્રીનો રોડ-શો યોજાયો... ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ એવા બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદી પર 'રાવણ' ટિપ્પણી પર મલ્લિકાર્જુન ખડગેની સ્પષ્ટતા, કહ્યું- મેં માત્ર નીતિઓની ટીકા કરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની 'રાવણ' ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરી છે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ચાલુ મતદાને ભાજપને મત આપવાનો વિડીયો વાઇરલ કરનાર કોર્પોરેટર ભેરવાયા,પોલીસે કરી ધરપકડ સુરતમાં ચાલુ મતદાને ભાજપને મત આપવાની અપીલનો વિડીયો બનાવનાર ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસહિતા ભંગનો ગુનો દાખલ કરી પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn