ગીર સોમનાથ : વેરાવળ કલેકટર કચેરી ખાતે પેન્શન યોજનાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કલેકટર કચેરી ખાતે કર્મચારી પેન્શન સ્કીમ યોજના ના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

New Update

વેરાવળ કલેકટર કચેરી ખાતે  BMSના ધરણા પ્રદર્શન

પેન્શન યોજનાના મુદ્દે વિરોધ પ્રદર્શન

BMSના પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયુ વિરોધ પ્રદર્શન

1995 થી  સતત રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલની જોવાતી રાહ

BMS દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કલેકટર કચેરી ખાતે કર્મચારી પેન્શન સ્કીમ યોજના ના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કલેકટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને જિલ્લા કલેક્ટરને પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ દ્વારા વર્ષ 1995માં જે કર્મચારી પેન્શન સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી,તે ન્યુનતમ પેન્શન કર્મચારીઓને મળે છે,જે પેન્શન સ્કીમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories