New Update
/connect-gujarat/media/post_banners/a2c2eec342bf74f167d1218f30ef2a0b6756b49c9000ea91f0ea73c900fa831b.jpg)
કમોસમી વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી જેના કારણે વાહનચાલકોને વાહન ચલવવામાં મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો હતો
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે નવસારી અને વલસાડમાં ત્રણ દિવસ અગાઉ માવઠું થતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. બે દિવસ સતત વરસેલા વરસાદને કારણે ચોમાસા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી સાથે જ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આજે ફરીવાર જિલ્લામાં વાતાવરણમાં બદલો આવ્યો છે.આજે વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ હતી. જેથી વાહનચાલકોને પણ ધુમ્મસને કારણે વાહન ચલાવવામાં ખુબ મુશ્કેલી પડી હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/09/screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6-2025-07-09-09-26-44.jpg)
LIVE