ભરૂચ: ધુમ્મસની ચાદરમાં શહેર ઢંકાયુ, ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ
ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી ત્યારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો
ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી ત્યારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી માહોલ જામતા ઉદ્યોગોની ચીમની માંથી નીકળતો ધુમાડો ભળવાના કારણે ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતું.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
કમોસમી વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી જેના કારણે વાહનચાલકોને વાહન ચલવવામાં મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો હતો
આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .