ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરાયુ

ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરાયુ
New Update

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો "PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન" ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે પી.એમ. ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરી હતી.મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યકક્ષાએ પી.એમ. ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે "PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન" માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત કરશે.

#Connect Gujarat #CM Bhupendra Patel #Gandhinagar #ગાંધીનગર #Gatishakti Gujarat Integrated Master Plan Portal #Master Plan Portal #ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન #ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન #ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ
Here are a few more articles:
Read the Next Article