Connect Gujarat

You Searched For "ગાંધીનગર"

ગાંધીનગર : ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપી...

12 Dec 2022 7:56 AM GMT
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી

ગાંધીનગર : ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ "ડિફેન્સ એક્સપો-2022", ચાલી રહી છે તડામાર તૈયારી...

15 Oct 2022 12:48 PM GMT
ડિફેન્સ એક્સપોમાં દેશ-વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6 હજારથી વધુ મોંઘી કાર બુક...

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરાયુ

6 Oct 2022 12:42 PM GMT
ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે.

ગાંધીનગર : રિલાયન્સ કંપની નિર્મિત સર્કલનું અનાવરણ, 'ધ ગીર: પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ

30 Aug 2022 2:48 PM GMT
"હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

ગાંધીનગર: 18 ઓકટોબરથી ડિફેન્સ એક્સપો યોજાશે,તૈયારીઓ શરૂ કરવામાં આવી

9 Aug 2022 6:57 AM GMT
PM નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ સત્તાવાર જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી છે

ગાંધીનગર : કેનેડાના કોન્સ્યુલ જનરલ સુકેલીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી...

22 Jun 2022 1:08 PM GMT
કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ગાંધીનગરમાં ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ કંપની સાથે રૂપિયા 6.99 કરોડની ઉચાપત,જાણો સમગ્ર મામલો..?

6 Jun 2022 6:12 AM GMT
વર્ષ 2019-20ના ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જેથી કંપનીના સંચાલકોએ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર : નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર બેઠકનો આજથી પ્રારંભ કરાયો...

1 Jun 2022 11:39 AM GMT
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત દેશના અલગ અલગ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર : ગુજરાત સરકાર, ટાટા મોટર્સ અને ફોર્ડ કંપની વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન...

30 May 2022 3:43 PM GMT
ગુજરાતમા ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને વેગ મળશે અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન મોબીલિટીના વિચારને બળ પ્રાપ્ત થશે.

ગાંધીનગર : ઝાંક ગામે માલધારી મહાપંચાયતની બેઠકમાં ઢોર નિયંત્રણ કાયદાનો ઉગ્ર વિરોધ કરાયો...

8 May 2022 11:50 AM GMT
રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખ્યા બાદ સરકારે કોઈ યોગ્ય વિકલ્પ ન આપતાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં આવ્યો છે.

ગાંધીનગર : મામલતદાર સહિત 2 લોકો રૂ. 2.60 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા...

25 April 2022 4:01 PM GMT
લાખ 60 હજારની લાંચ લેતા ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે યોજી બેઠક…

25 April 2022 12:21 PM GMT
કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી...