ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે લીધી મોટો નિર્ણય,હવે ઓફિસ મોડા પડશે તો નહીં ચાલે

સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.

New Update
aa

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે.

Advertisment

સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે.અને અગાઉ આ અંગે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisment