બિહારમાં RJD-કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરાય
PM મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરાય ટિપ્પણી
દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવાયો
આવી ભાષા રાજનૈતિક મર્યાદા પર કુઠારાઘાત : યુવા ભાજપ
બિહારમાં RJD અને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરાયેલ અપમાનજનક ટિપ્પણીને લઈ દાહોદ યુવા ભાજપ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવી ભાષા દ્વારા કોંગ્રેસ અને RJDએ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ માત્ર વડાપ્રધાનના સ્વર્ગીય માતાનું નહીં, પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે, ત્યારે હવે આ મામલે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે.
તેવામાં દાહોદ જિલ્લા યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પણ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. દાહોદના સ્ટેશન રોડ ઉપર યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. “રાહુલ ગાંધી હાય હાય”ના નારા લગાવી ભાજપના નેતાઓએ વાતાવરણ ગજવી મુક્યું હતું.
દાહોદ : બિહારમાં વિપક્ષે PM મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર અભદ્ર ટિપ્પણી કરતાં યુવા ભાજપમાં રોષ...
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા