કોંગ્રેસનું ફરી એકવાર થશે વિભાજન? અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય ખળભળાટ
દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે
દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
વિપક્ષી સાંસદોનું આ પ્રદર્શન બિહારમાં SIR અને 2024ની લોકસભા ચૂંટણીના મતદાનમાં છેતરપિંડી અંગે ચૂંટણી પંચ વિરુદ્ધ છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ વિરોધમાં ભાગ લીધો
શશિ થરૂરે કહ્યું, "હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદો છે, અને હું પાર્ટીની અંદર તેમની ચર્ચા કરીશ.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ બે સીટ પરથી ચૂંટણી લડેલા રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી દીધી હતી
રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે,અને હવે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાનો અવસર મળે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી.
સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.