-
અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ
-
ભારતભરનાં 570 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ
-
બોયઝ માટે 5000 અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધા
-
જિલ્લા કલેકટરે લીલી ઝંડી બતાવી સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ
-
વિજેતા સ્પર્ધકોને ઈનામ આપીને કરાયા પ્રોત્સાહિત
જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયા સર કરવા માટેની સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢના જિલ્લા કલેકટર દ્વારા સ્પર્ધાને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો.આ સ્પર્ધામાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તરપ્રદે