જુનાગઢ : ગિરનાર પર્વત પર મનને અપ્રિતમ ટાઢક આપતા અદભૂત દ્રશ્યો સર્જાયા, તમે પણ જુઓ…
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
BY Connect Gujarat Desk23 Jun 2022 9:22 AM GMT
X
Connect Gujarat Desk23 Jun 2022 9:22 AM GMT
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.ઠંડીના આહલાદક વાતાવરણ સાથે ગિરનાર પર્વત પર મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા.
જુનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે હૃદય અને મનને અપ્રિતમ ટાઢક આપતા સુંદર નજારાથી પ્રવાસીઓ રોમાંચિત બન્યા હતા. હાલ ચોમાસાના દિવસોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ પણ જોવા મળે છે, ત્યારે ગિરનાર પર્વત પર સૂર્યોદય સમયે વાદળો પસાર થતાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગિરનાર પર્વત પર રોપ-વે શરૂ થયાં બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર પર્વતનો આવો જ સુંદર નજારો માણવા માટે આવી રહ્યા છે, ત્યારે આજે ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે સર્જાયેલા અદભૂત નજારાથી પ્રવાસીઓ દંગ રહી પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કરવા લાગ્યા હતા.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
કેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMTવડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી...
1 July 2022 12:45 PM GMT