જુનાગઢ: પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી

ભવનાથમાં પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી સેવાકાર્ય કર્યું

New Update
જુનાગઢ: પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી

જૂનાગઢના ભવનાથમાં પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી સેવાકાર્ય કર્યું હતું જૂનાગઢના ભવનાથ તળેટીએ શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે પ્રથમ મહિલા પીઠાધિશ્વર શ્રી જયશ્રીકાનંદ માતાજીએ સાધુ સંતોને ધાબલા તેમજ પ્રસાદ આપ્યો હતો.

2013થી શરૂ કરેલી આ પરંપરા માતાજીએ જાળવી રાખી દર વર્ષે માતાજી સાધુ સંતોને ધાબળા-પ્રસાદ આપે છે તથા મહંત દયાનંદપુરી બાપુએ જણાવ્યું કે આગામી દિવસોમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે પરિક્રમાર્થીઓએ શાંતિથી યાત્રા કરવી તેમજ જંગલ વિસ્તારમાં ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ