ગુજરાતજુનાગઢ : ભેસાણના જૂની ધારી ગુંદાડી ગામે સેવા સહકારી મંડળીએ રૂ. 6 કરોડની ઉચાપત કર્યાનો ખેડૂતોનો આક્ષેપ... જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી By Connect Gujarat 26 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોતના મુખમાંથી જનેતાએ બચાવ્યો બાળકનો જીવ, જુનાગઢમાં દીપડાનો હુમલો થતાં લોકોમાં ભય..! માતાએ દીપડાના મોઢામાંથી પોતાના બાળકને ભારે જહેમતે બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી By Connect Gujarat 28 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી ભવનાથમાં પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી સેવાકાર્ય કર્યું By Connect Gujarat 18 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ઉપરકોટ દોઢ દિવસ બાદ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો, સ્થાનિકો-વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં 50%ની રાહત... ઐતિહાસિક ઉપરકોટને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન માત્ર જુનાગઢ પરંતુ ગુજરાતનો સૌથી વિશાળ આ કિલ્લો છે By Connect Gujarat 03 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ચોરવાડ પાસે નાળિયેરની વાડીમાં કામ કરતા 17 વર્ષીય કિશોરનું કાર્ડિયેક એરેસ્ટના કારણે મોત, CPR પણ કામ ન આવ્યો જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો By Connect Gujarat 03 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે By Connect Gujarat 13 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાંથી રૂ. 20 લાખની તુવેરદાળનો જથ્થો ગાયબ, વેપારી એસોસિએશને કરી તંત્રને રજૂઆત... વાસદ મોકલવામાં આવેલ તુવેરદાળનો જથ્થો ગાયબ થતા વેપારીને મોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.. By Connect Gujarat 23 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગિરનાર પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ તલવારથી હુમલો કર્યો, ઈન્દ્રભારતી બાપુ પહોંચ્યાં હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. By Connect Gujarat 07 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn