ગુજરાત જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો... તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર.. કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મેંદરડાના રાજેસર ગામે ચપ્પુની અણીએ સોની વેપારી પાસેથી રૂ. 81.70 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ. રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : જૂની ધારી ગુંદાડી ગામે સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપત કરનાર ભેજાબાજો ઝડપાયા... જૂની ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના મામલામાં ભેસાણ પોલીસે મંડળીના 2 કર્મચારીઓની ધરપકડ કરી By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : શાળાએ જતી સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ… જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી By Connect Gujarat 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: દરિયાઈ સુરક્ષા મજબુત કરવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ, SPએ પેરા ગ્લાઇડિંગની મદદથી સરહદ વિસ્તારનું કર્યું નિરીક્ષણ એસપી હર્ષદ મહેતાએ પેરા ગ્લાઇંડિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કર્યું By Connect Gujarat 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી ભવનાથમાં પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી સેવાકાર્ય કર્યું By Connect Gujarat 18 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે By Connect Gujarat 24 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn