કચ્છ : મોંઘવારી સહિતના મુદ્દે અવાજ ઉઠાવવાની રણનીતિ ઘડવા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા ખાતે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા ખાતે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા ખાતે દશાડા ધારાસભ્ય અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી નૌશાદ સોલંકીની હાજરીમાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં કોરોના દરમ્યાન સરકારની નિષફળતા સહિત દેશમાં વધતી અસહ્ય મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવવાની રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર મિટિંગ દરમ્યાન કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Latest Stories