Connect Gujarat

You Searched For "executive meeting"

અમરેલી: કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરીશ ડેર ગેરહાજર, ભાજપમાં જોડાય રહ્યા છે?

1 March 2024 6:54 AM GMT
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે

પાટણ : પ્રદેશ યૂથ કોંગ્રેસ પ્રમુખ-પ્રદેશ સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાય કારોબારી બેઠક

15 July 2023 12:33 PM GMT
પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા રહ્યા ઉપસ્થિત

2 Feb 2023 8:38 AM GMT
ભાજપની કારોબારી બેઠકનું આત્મીય હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવા કોંગ્રેસ મેદાને, ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય.

21 Jan 2023 6:02 AM GMT
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાયકોંગ્રેસ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાની ઉપસ્થિતિઆવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરાય ખેડા...

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ યોજી કારોબારી બેઠક…

21 Sep 2022 8:06 AM GMT
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કારોબારી બેઠક યોજી હતી.

ભરૂચ : જંબુસર APMC હોલ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક મળી, આગામી ચૂંટણી અંગે ચર્ચા કરાય...

22 Jun 2022 10:49 AM GMT
આગામી ચૂંટણીને ધ્યાને લઇ દરેક પક્ષો પોતાની જીત માટે અલગ અલગ રચનાની ગોઠવણીના કામે લાગી ગયા છે.

અંકલેશ્વર: જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કામે લાગી જવા કરાય હાકલ

26 May 2022 8:15 AM GMT
ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી

કચ્છ : મોંઘવારી સહિતના મુદ્દે અવાજ ઉઠાવવાની રણનીતિ ઘડવા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય

18 Aug 2021 5:08 AM GMT
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા ખાતે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું