કરછ: ભુજની પાઉંભાજીનો સ્વાદ માણતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી

ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઈને પાઉભાજીનો સ્વાદ માણ્યો

New Update
કરછ: ભુજની પાઉંભાજીનો સ્વાદ માણતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી

રાજયના ગૃહમંત્રી હર્ષ સઘવી ભુજ ખાતે નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા.આ સમયગાળા દરમિયાન ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઈને પાઉભાજીનો સ્વાદ માણ્યો હતો.મંત્રીએ પાઉભાજી ખાઈને ખુબજ સ્વાદિષ્ટ હોવાનું જણાવ્યું હતું.મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોરના જણાવ્યા પ્રમાણે તેઓ યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે,હર્ષ સંઘવી પાઉભાજીનો સ્વાદ અગાઉ પણ માણી ચુક્યા છે તેઓનો ક્ચ્છ પ્રત્યે લગાવ છે

Latest Stories