બનાસકાંઠામાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને BSFએ ઠાર કર્યો, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઈસમની કચ્છથી ધરપકડ, હર્ષ સંઘવીના ગુજરાત ATSને અભિનંદન...
ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી