/connect-gujarat/media/media_files/2024/11/15/nsFJKvs6hztfLrKkMz3V.png)
નર્મદા જિલ્લામાં આયોજિત આદિવાસી જનનાયક બિરસા મુંડાની150મી જન્મજ્યંતિ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાનો હૂંકાર કર્યો હતો.
આદિવાસી જનનાયક બિરસા મુંડાની150મી જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે,આ પ્રસંગેનર્મદા જિલ્લામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએભીલ પ્રદેશ મુક્તિ મોરચાનીસંગઠનની જાહેરાત કરી હતી.આ ઉપરાંત આવનારા સમયમાં દેશનું અલગ29 મુ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરવાનો હૂંકાર કર્યો હતો.ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગતવિશાળ સંગઠન બનાવવામાં આવશે અનેગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્