Connect Gujarat
ગુજરાત

પાટણ: ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો

સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો

X

પાટણના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો હતો

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ ખાતે રાધનપુર સાતલપુર સમી તાલુકાના કર્મચારી મંડળ અને ઠાકોર સમાજ દ્વારા સમાજના દિકરા દીકરીઓ તેજસ્વી તાવલા તરીકે સારો અભ્યાસ કરી સારો નંબર મેળવનારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ત્રણે તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેજસ્વી તારલા નું સન્માન કરવામાં આવ્યું હતું

Next Story