Connect Gujarat
ગુજરાત

પાટણ:વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે ધોધમાર વરસાદ વરસ્યો,ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા

X

બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા

પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તા

Next Story