Connect Gujarat

You Searched For "effect"

આ તેલ વાળને મૂળથી મજબૂત બનાવે છે, આજથી જ તેને લગાવવાનું શરૂ કરો, થોડા દિવસોમાં તેની અસર દેખાશે.

15 April 2024 7:40 AM GMT
પર્યાપ્ત પોષણને લીધે વાળ અકાળે સફેદ થતા નથી અને વાળ ફાટતા, શુષ્ક, નિર્જીવ અને ખરતા નથી.

પાટણ:વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે ધોધમાર વરસાદ વરસ્યો,ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

17 Jun 2023 12:18 PM GMT
બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા

PAK vs ENG : પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓને અજાણ્યા વાયરસની અસર, સ્ટોક્સ સહિત ઘણા ખેલાડીઓ ટેસ્ટ મેચ પહેલા બીમાર.!

1 Dec 2022 2:15 AM GMT
ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ગુરૂવારથી રાવલપિંડીમાં ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.

ચંદ્રગ્રહણની "અસર" : સમગ્ર દિવસ મંદિરોમાં ભક્તો નહીં કરી શકે ભગવાનના દર્શન, રાત્રે ખુલશે મંદિરના દ્વાર...

8 Nov 2022 9:49 AM GMT
આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન

શું દુનિયામાં 2008 જેવી મંદી આવશે..?જાણો ભારત પર તેની શું અસર થશે?

5 July 2022 8:47 AM GMT
છેલ્લા બે વર્ષથી કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલી આખી દુનિયા 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સ્થગિત થઈ ગઈ છે.

જાતિ ગણતરીની માંગ માટે આજે ભારત બંધ, જાણો કોણે બોલાવ્યું અને તેની શું થશે અસર

25 May 2022 4:28 AM GMT
ભારત બંધ 2022 ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) એ 25 મે એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું છે

અમદાવાદ :ભારેથી અતિભારે ગરમી સાથે હીટવેવની અસર,પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા..!

1 May 2022 9:06 AM GMT
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઈને મોટી આગાહી કરી છે.

શું ભારતમાં ખાદ્યતેલનું વધશે સંકટ?: ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધની શું અસર થશે? જાણો આગળની સ્થિતિ

26 April 2022 10:50 AM GMT
એક તરફ ઈંધણની કિંમતના કારણે સમગ્ર વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે અન્ય પ્રકારના તેલે ભારતની ચિંતા બમણી કરી દીધી છે.

સુરત : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરાની ચમકને "અસર", વેપારી ચિંતામાં..!

12 April 2022 12:31 PM GMT
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે.

ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...

16 March 2022 9:09 AM GMT
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે

ગીર સોમનાથ : માવઠાએ બગાડી છે ખેડૂતોની દશા, સુકારા બાદ પાકમાં ફૂગ-રાત્રડ સહિતના રોગ

13 Feb 2022 6:19 AM GMT
ગિર સોમનાથ ‌જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી ‌છે.

સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું...

25 Jan 2022 8:18 AM GMT
ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું