New Update
/connect-gujarat/media/post_banners/ab6decbfbf3d487e7900d3b3e85171c20c41e9adac11d465dffefeb6d1517e12.jpg)
પાટણની રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા વાડી ગાંધી ચોક ખાતે યોજાયો હતો જેનો અરજદારોએ લાભ લીધો હતો.
પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલ ગાંધી ચોક ખાતે લોહાણા વાડીમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર મામલતદાર તેમજ નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી.
Latest Stories