ભરૂચ : નવી વસાહતથી ગીતાપાર્ક સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને પાલિકાએ દૂર કર્યા...
ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ પર રેતીની ધૂળ જોવા મળી હતી. આ ઉપરાંત બ્રસથી સાફ-સફાઈ કરવાના બદલે સાવરણાથી સફાઇ કરવામાં આવતા ધૂળ રહી ગઈ
વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો
વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.