સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..!
પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.
પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી