પાટણ: રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું આયોજન

પાટણની રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

પાટણ: રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું આયોજન
New Update

પાટણની રાધનપુર હોસ્પિટલ ખાતેથી વિશ્વ એચઆઈવી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

પાટણના રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે લોકોને માર્ગદર્શન આપવા માટે એચઆઇવીથી બચવા માટે રેલી કાઢી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ ખાતે અભ્યાસ કરતી દીકરા દીકરીઓ અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો.સબ ડિસ્ટ્રિક્ટ રેફરલ હોસ્પિટલ ખાતેથી રેલી નીકળી રાધનપુરની તમામ બજારોની અંદર ફરી હતી અને લોકોને એચઆઈવીથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

#Gujarat #CGNews #organized #Patan #rally #celebrations #public awareness #HIV #World HIV Day #Radhanpur Hospital
Here are a few more articles:
Read the Next Article