ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ પર PM મોદીએ પાઠવી શુભેચ્છા

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 62માં જન્મદિવસ પ્રસંગે અડાલજ ત્રિમંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરીને શિશ ઝુકાવી દર્શન કર્યા હતા.પીએમ મોદીએ સીએમ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

cm birthday
New Update

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 62માં જન્મદિવસ પ્રસંગે અડાલજ ત્રિમંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરીને શિશ ઝુકાવી દર્શન કર્યા હતા.પીએમ મોદીએ સીએમ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિન પ્રસંગે દિવસની શુભ શરૂઆત અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં દર્શન કરીને કરી હતી.આ શુભ અવસરે સીએમ પટેલે મંદિરમાં દેવી દેવતાઓ સમક્ષ શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.અને શિવલિંગ પર જળાભિષેક પણ કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.   

#Gujarat #CGNews #CM Bhupendra Patel #PM Modi #birthday #wishes
Here are a few more articles:
Read the Next Article