સુરત સુરત : કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિન પ્રસંગે સેવા કાર્યો થકી ઉજવણી તેમના જન્મ દિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડો.કુરિયનનો આજે જન્મદિવસ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ :PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાય ગુજરાત | Featured | સમાચાર, pm મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, ગુજરાતના 74 TT કેન્દ્રો પર એક સાથે ટેબલ ટેનિસની પ્રવૃત્તિમાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા... Featured | સમાચાર , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM મોદીને જન્મદિવસની શુભેચ્છા સાથે જ્ઞાની પુરુષ પુસ્તકની ભેટ આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ:વાપીમાં દીકરાની જન્મદિવસની પાર્ટીમાં શોક છવાયો ગુજરાત | Featured | સમાચાર , વાપીમાં એક પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણીનો માહોલ શોકમાં પરિણમ્યો હતો, માતા સ્ટેજ પરથી નીચે ઢસડી પડતા મોત નીપજ્યું By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીનો ગુજરાતમાં 3 દિવસનો પ્રવાસ, વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મર્હુમ અહેમદ પટેલની આજે 75મી જન્મજયંતિ, કોંગ્રેસ દ્વારા પાઠવાયા શ્રદ્ધાસુમન ભરૂચના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજરોજ 75મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn