રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ આવ્યા જામનગરની મુલાકાતે, ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું...

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવતા તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

New Update
રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ આવ્યા જામનગરની મુલાકાતે, ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું...

રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Advertisment W3.CSS

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવતા તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવનું પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી દ્વારા ઈન્સ્પેકશન કરી વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વ્યાજખોરો સામેની ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે તેમ રેન્જ આઇજીએ જણાવ્યું હતું.