16 વર્ષ, 6 ટીમ અને એક ખિતાબ... દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ લીધી, ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું..
એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 172 રન બનાવ્યા હતા.