સાબરકાંઠા: પ્રાંતિજના તાજપુર પાસે કાર પલટી જતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

New Update
સાબરકાંઠા: પ્રાંતિજના તાજપુર પાસે કાર પલટી જતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

પ્રાંતિજ તાલુકાના તાજપુર પાટીયા પાસે તાજપુર ગામના દશરથસિંહ કાનસિંહ રાઠોડ કે જેવો પોતાની કાર લઈને તાજપુરથી ચિલોડા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક એક શ્વાન આવી જતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમા આવેલ ડિવાઈડર પર ચઢી જઇને પલ્ટી ગઇ હતી જેમાં કારમાં સવાર 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા