પ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં લાગેલી આગમાં 66 લોકોના મોત થયા હતા. આગથી ગભરાઈને ઘણા લોકોએ 11મા માળેથી કૂદી પડ્યા.
તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. હોટલમાં 234 લોકો હાજર હતા. જો કે હજુ સુધી વહીવટી તંત્ર આગ પાછળનું કારણ જાણી શક્યું નથી.
સાઉથ કોરિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા, આ પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ખસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી.
ગોપાલ નમકીનનીફેક્ટરીમાં વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે