New Update
/connect-gujarat/media/post_banners/0b4734c0305cb9237f0cebb8d72e3ba5b417c42c36d15e5ad05d78a0df3a9f22.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ પાણી માટે નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી
સાબરકાંઠાના પ્રાંતિજ તપોધન ફડી સહિત વિસ્તારોમા છેલ્લા કેટલાય દિવસોથી પ્રાથમિક જરૂરિયાત એવુ પીવાનુ પાણી તથા વિસ્તારમા નિયમિત સફાઈ કે કચરો ઉઠાવવા માટે પાલિકામાથી કોઇ ના આવતા આખરે મહિલાઓ પોતાના કામ છોડીને પાલિકામા રજુઆત કરવા પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી