સાબરકાંઠા : પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે પલ્લીમાં ઘી ચઢાવવાનો અનેરો મહિમા, શ્રદ્ધાળુઓ જોડાયા
ઘીથી તરબોળ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. પૌરાણીક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ પલ્લી નિકળે છે.