રોડ નહીં, તો ટોલ નહીં..! : વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન....
વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.