રાજ્યના પોલીસ બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની GPSC ના ચેરમેન તરીકે વરણી

રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ  IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.

New Update
a
Advertisment

રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ  IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisment

રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.હસમુખ પટેલની નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories