IPS હસમુખ પટેલે સક્રિય સેવામાંથી આપ્યું રાજીનામુ,GPSCના ચેરમેન તરીકે સંભાળશે ચાર્જ
ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા IPS અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે.
ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા IPS અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે.
રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે: