Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લખતરના વણા ગામ નજીક એસટી. બસ પલટી મારી જતા 40થી વધુ મુસાફરોને ઈજા...

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.

X

Next Story