Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાલિકાની સામાન્ય સભા તોફાની બની, ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ સભ્યોનો વિરોધ

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું સામાન્ય બોર્ડ તોફાની બન્યું હતુ. આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ

X

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું સામાન્ય બોર્ડ તોફાની બન્યું હતુ. આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ સદસ્યોએ કર્યો વિરોધ નોંધાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું સામાન્ય બોર્ડ તોફાની બન્યું હતુ. સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન, ભકતીનંદન સર્કલ પાસે જમીન ભાડા પટ્ટે આપવાનો ઠરાવ, પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ ખાનગી સંસ્થાને આપવી સહિતના મુદે કર્યો વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ સદસ્યોએ કર્યો વિરોધ નોંધાવતા અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે આ બેઠકમાં કોંગ્રેસના સદસ્યએ પણ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્યએ ભાજપના સદસ્યોની રજુઆત ન સાંભળી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it