Connect Gujarat
ગુજરાત

તાપી : આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊચું આવે તે હેતુથી ફ્રી શિપ કાર્ડનું વિતરણ...

તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આદિજાતિ કચેરી દ્વારા ફ્રી શિપ કાર્ડનું વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

X

તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આદિજાતિ કચેરી દ્વારા ફ્રી શિપ કાર્ડનું વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા એવા તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊચું આવે તે હેતુથી આદિજાતિ કચેરી દ્વારા ફ્રી શિપ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીના આદિવાસી વિદ્યાર્થીઓ ખાનગી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી ન ભરવી પડે તે માટે ફ્રી શિપ કાર્ડનું વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. ફ્રી શિપ કાર્ડના વિતરણ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story