ગુજરાત તાપીના રાજકારણમાં ગરમાવો..! : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ... ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓને અંતિમ ઓપ અપાયો, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું વ્યારા નગરમાં દેશભક્તિનો રંગ છલકાયો છે. સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેરસ્થળોને રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ઈકો અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ કારમાં ફસાયેલા ચાલકનું “LIVE” રેસક્યું... વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો,હુમલાખોરોએ વાળ કાપી કપડા પણ ફાડી નાખ્યા કારમાં આવેલ શખ્સોએ તેમને રાણીઆંબા ગામની સીમમાં આંતરીને ઢોર માર માર્યો હતો, હુમલાખોરો દ્વારા જાહેરમાં તેણીના વાળ કાપી, કપડા પણ ફાડી નાખ્યા... By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો મહારાષ્ટ્ર બોર્ડર પર જપ્ત, 6 લોકોની ધરપકડ... તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા પાસેથી ઝડપી 3 પરપ્રાંતીય ઇસમોનની અટકાયત કરી હતી By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: વ્યારામાં ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના ગુનામાં એક પરિવારના 5 લોકોની ધરપકડ વ્યારામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : સરકારી શાળાના શિક્ષકે જ કરાવ્યુ પોતાનું અપહરણ, રાજસ્થાનથી મળી આવતા પોલીસ સમક્ષ કબુલાત... શિક્ષકે જ પોતાનું અપહરણ થયાનું નાટક કરી પોલીસને ગુમરાહ કરી હતી. By Connect Gujarat 06 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : જૂની પેંશન યોજનાને ફરી લાગુ કરવા માટે કર્મચારીઓએ ધારણ કરી "કાળી પટ્ટી" ગુજરાતભરમાં વિવિધ વિભાગોના કર્મચારીઓએ જૂની પેંશન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન By Connect Gujarat 01 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: સગા ભત્રીજાએ વૃદ્ધ કાકાની કરી હત્યા,જમીન વિવાદ બન્યો લોહિયાળ By Connect Gujarat 22 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn