ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર, હાઇકમાન્ડ ને સોંપવામાં આવશે રિપોર્ટ
આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે.
આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે.
અમદાવાદના મણિનગર ગોરના કુવા માર્ગ પર વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને પરણવા આવતા લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યુ હતું
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજરોજ પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા યોજાય હતી ત્યારે અંકલેશ્વરમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ દ્વારા સાત સ્થળોએ સખી મહિલા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા હતા
ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.