વલસાડ: રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,CM ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

ગુજરાત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વલસાડમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

New Update

Advertisment

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી રહી છે.આજે સવારે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેમજ સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત.

Advertisment