Connect Gujarat

You Searched For "Independence Day"

અંકલેશ્વર: સ્વતંત્રતા પર્વ પર સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

15 Aug 2023 12:06 PM GMT
રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ભરૂચ : દેશ પ્રદૂષણથી મુક્ત રહે તે માટે 9 વર્ષની બાળકીએ સ્વાતંત્ર્ય પર્વે લીધી અનોખી પ્રતિજ્ઞા...

15 Aug 2023 11:05 AM GMT
ત્યારે ભરૂચના લીમડીચોક સ્થિત પ્રાથમિક શાળા ખાતે નાની વયે સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વિદ્યાર્થીની દુર્વા મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં...

ભરૂચ: જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,વિવિધ કાર્યક્રમો યોજાયા

15 Aug 2023 11:04 AM GMT
જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ

શું તમે જાણો છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન અલગ હોય છે? જો ના.. તો ચાલો જાણીએ....

15 Aug 2023 8:19 AM GMT
દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ....

વલસાડ: રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,CM ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

15 Aug 2023 8:09 AM GMT
ગુજરાત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વલસાડમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

સ્વતંત્રતા દિવસ નિમિત્તે શેરબજારમાં રજા, આજે શેરની ખરીદી-વેચાણ નહીં થાય

15 Aug 2023 8:04 AM GMT
77માં સ્વતંત્રતા દિવસના કારણે મંગળવારે શેરબજારમાં રજા છે. BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર 15મી ઓગસ્ટે ટ્રેડિંગ...

ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી,કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું ધ્વજવંદન

15 Aug 2023 7:51 AM GMT
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”

14 Aug 2023 3:17 PM GMT
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે

Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી

14 Aug 2023 12:33 PM GMT
કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.

ભરૂચ: નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાય,મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

14 Aug 2023 7:19 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટા સમાચાર : ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ તમામ શાળાઓ રહેશે ખુલ્લી, વાંચો કારણ..!

13 Aug 2023 5:52 AM GMT
ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર, 11 ઓગસ્ટ, 2023 ના રોજ એક આદેશ જારી કર્યો છે.

Independence Day 2023 : 15 ઓગસ્ટે આ આઉટફિટ પહેરીને પુરુષો થઈ શકે છે તૈયાર..!

9 Aug 2023 10:46 AM GMT
દર વર્ષે આપણે બધા 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. દરેક ભારતીય માટે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે.