જો શરીરમાં હશે પ્રોટીનની ઉણપ તો થઈ શકે છે આ ગંભીર બીમારી, આ લક્ષણો જણાય તો થઈ જજો સાવધાન....

પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી. આ કમી હાડકાં નબળા પડે છે અને જેના કારણે તૂટવાથી ફેકચરનું જોખમ રહે છે.

New Update
જો શરીરમાં હશે પ્રોટીનની ઉણપ તો થઈ શકે છે આ ગંભીર બીમારી, આ લક્ષણો જણાય તો થઈ જજો સાવધાન....

પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી. આ કમી હાડકાં નબળા પડે છે અને જેના કારણે તૂટવાથી ફેકચરનું જોખમ રહે છે. શરીરમાં જ્યારે કોઈ ભાગ ફૂલવા લાગે છે. તો તેને મેડિકલ ભાષામાં અડિગો કહે છે. જો આવા લક્ષણો જણાઈ તો નજરઅંદાજ ના કરતાં.

જો ત્વચા પર લાલ ડાઘ દેખાય, નખ પર નિશાન જોવા મળે તેમજ સિઝનલ સમસ્યા સિવાય સ્કીન ફાટવા લાગે, ચહેરા પર ચીરા પડી જાય, નખ નબળા પદા લાગે આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે થાય છે.

માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાઇ ઓછી થવા લાગે છે. તો શરીરમાં બોડી ફંક્શન હાડકાંમાંથી પ્રોટીન લેવા લાગે છે. પ્રોટીનની કમી આપની માંસપેશીઓને ખૂબ જ નુકશાન પહોચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા ખૂબ જ વધુ જોવા મળે છે. પ્રોટીનની ઉણપની અસર ઇમ્યુન સિસ્ટમ પર પણ જોવા મળે છે. ઇમ્યુન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધુ રહે છે.

પ્રોટીનની કમી કઈ રીતે પૂર્ણ કરવી?

· પ્રોટીનની પૂરતી માટે આ ફૂડનું સેવન કરવું.

· વેજીટેરિયન પ્રોટીન માટે આ ફૂડ લઈ શકાય છે.

· પનીર પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે.

· સ્પ્રાઉટસ પણ પ્રોટીન મેળવવા માટે બેસ્ટ છે.

· આપ મગની દાળની ખિચડી ખાઈ શકો છો.

· ટોફુ મસાલા પણ સોયા મિલ્કથી તૈયાર થાય છે.

· રાજમા કરી ને ચાવલ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

· સત્તુના પરાઠા ખાવાથી પણ જરૂરી પ્રોટીન મળી રહે છે.   

Latest Stories