આ 5 સ્થિતિમાં ભુલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, આડઅસર થશે તો બગડી જશે હાલત
જ્યારે પણ શરદી ઉધરસ કે ગળામાં દુખાવો થાય તો સૌથી પહેલા ગરમ દૂધમાં હળદર ઉમેરીને પી લેવાની સલાહ મળે છે.
જ્યારે પણ શરદી ઉધરસ કે ગળામાં દુખાવો થાય તો સૌથી પહેલા ગરમ દૂધમાં હળદર ઉમેરીને પી લેવાની સલાહ મળે છે.
સુંદરતા વધારવામાં વાળ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પ્રદૂષણ, બદલાતી જીવનશૈલી, ખોટા આહાર, ખોપરી ઉપરની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે.
કારેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે.
ગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.
ત્વચામાં અવારનવાર ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. ક્યારેક ચહેરા પર તેમજ હાથ અને પગ પર ખંજવાળ શરૂ થાય છે.
હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવતા હોય છે કહેવાય છે કે રંગો વિના હોળી અધૂરી છે.
સ્થૂળતા અનેક રોગોને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં આજે દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. હેલ્ધી વસ્તુઓનું સેવન કરીને શરીરને ફિટ રાખી શકાય છે