🔴 Breaking
ભરૂચ: વોર્ડ નંબર 4માં રૂ.1.66 કરોડના ખર્ચે 2 માર્ગો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્તકચ્છ : મુન્દ્રાના ઝરપરા પાસે ટ્રેનની અડફેટે 15થી વધુ ગૌવંશના મોતથી ભારે આક્રોશ, ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ: વોર્ડ નંબર 4માં રૂ.1.66 કરોડના ખર્ચે 2 માર્ગો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્તકચ્છ : મુન્દ્રાના ઝરપરા પાસે ટ્રેનની અડફેટે 15થી વધુ ગૌવંશના મોતથી ભારે આક્રોશ, ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો 
ગુજરાત

સુરેન્દ્રનગરનાં લીંબડી હાઈવે પર ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા પતિ પત્નીના મોત

મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા ગુજરાત | સમાચાર

સુરેન્દ્રનગરનાં લીંબડી હાઈવે પર ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા પતિ પત્નીના મોત

સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર બંધ ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં કર્મ સવાર દંપતીનું કરુણ મોત નીપજ્યુ હતુ.

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર બંધ ટ્રક ઉભી હતી,તે દરમિયાન એક કાર ત્રણકી પાછળ ધડાકાભેર અથડાઈ હતી.અને કારનો કચ્ચરઘાણવળી ગયો હતો.સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પતિ પત્ની બંનેનાં કરુણ મોત નિપજ્યા હતા.

જાણવા મળ્યા મુજબ મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.ઘટના સંદર્ભે પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.