સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, કડક સુરક્ષા વચ્ચે વિરોધ પ્રદર્શન થતાં 2 લોકોની અટકાયત...

દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, કડક સુરક્ષા વચ્ચે વિરોધ પ્રદર્શન થતાં 2 લોકોની અટકાયત...
New Update

દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ 2 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.

દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ 2 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. 

#CGNews #India #Protest #detained #New Delhi #Parliment #Parliament House #2 people
Here are a few more articles:
Read the Next Article