Home > 2 people
You Searched For "2 people"
પંચમહાલ : રૂ. 500ના દરની નકલી ચલણી નોટો છાપતા 2 ઈસમો ઝડપાયા, છાપકામના સાધનો જપ્ત કરાયા...
16 Sep 2022 9:27 AM GMTપંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપવાનું 2 ઇસમોએ કૌભાંડ આચર્યું હતું.
સાબરકાંઠા : વીરપુર ગામે રીંછે કર્યો 2 લોકો પર જીવલેણ હુમલો, રીંછને પાંજરે પુરવા વન વિભાગની કવાયત
11 May 2022 12:19 PM GMTસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
ગાંધીનગર : રૂ. 2.60 લાખની લાંચ લેતા મામલતદાર સહિત 2 લોકો ACBના હાથે ઝડપાયા...
26 April 2022 8:47 AM GMTગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.